Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો

સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો
, રવિવાર, 7 મે 2023 (11:12 IST)
Groundnut oil price hiked by Rs 40- સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો
 
સિંગતેલના ભાવમાં ફરી વધારો
એક જ દિવસમાં 40 રૂપિયા વધ્યાં
કપાસિયા, પામતેલના ભાવમાં વધારો
સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો 

સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે.  સિંગતેલના ડબાનો ભાવ રૂ. 40 વધી જવા સાથે ફરી એકવાર ભાવ 2,810થી 2,860 રૂપિયાએ પહોંચ્યો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2,810થી 2,860 રૂપિયાએ પહોંચ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકાઃ ટેક્સાસના મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકોના મોત