Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સોનું ખરીદવું મોંઘું કે પછી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

ગુજરાતમાં સોનું ખરીદવું મોંઘું કે પછી, જાણો આજનો લેટેસ્ટ ભાવ
, સોમવાર, 4 એપ્રિલ 2022 (11:06 IST)
ગુજરાતમાં સોનાની જેટલી માંગ છે એટલા જ મોટા પ્રમાણમાં ચાંદીની પણ ખરીદી થાય છે. આ સાથે રાજ્યમાં સોના-ચાંદીના ભાવમાં અવારનવાર વધઘટ જોવા મળી રહી છે. આજે 4 એપ્રિલે ગુજરાતમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે આજે તમને ગુજરાતમાં સોનું અને ચાંદી કયા ભાવે મળી રહ્યા છે.
 
ગુજરાતમાં સોના-ચાંદીના આજના ભાવ
એક ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 4,803 રૂપિયા છે, તો ગઈકાલે 3 એપ્રિલે 22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત માત્ર 4,804 રૂપિયા હતી. એટલે કે કે ગ્રામ સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે રૂ. 5,235 છે જે ગઇકાલે રૂ. 5,235 હતો.
 
સાથે જ આજે એક ગ્રામ ચાંદીની કિંમત 66.80 રૂપિયા છે.
તો બીજી તરફ 1 કિલો ચાંદીની કિંમત 66,800 રૂપિયા છે.
 
ગુજરાતમાં પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાનો આજનો ભાવ
1 ગ્રામ સોનાની કિંમત - 4 હજાર 803 રૂપિયા
8 ગ્રામ સોનાની કિંમત - 38 હજાર 424 રૂપિયા
10 ગ્રામ સોનાની કિંમત - 48 હજાર 30 રૂપિયા
100 ગ્રામ સોનાની કિંમત - 4 લાખ 80 હજાર 300 રૂપિયા
 
ગુજરાતમાં પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનાનો આજનો ભાવ
1 ગ્રામ સોનાની કિંમત - 5 હજાર 235 રૂપિયા
8 ગ્રામ સોનાની કિંમત- 41 હજાર 880 રૂપિયા
10 ગ્રામ સોનાની કિંમત- 52 હજાર 350 રૂપિયા
100 ગ્રામ સોનાની કિંમત - 5 લાખ 23 હજાર 500 રૂપિયા
 
અમદાવાદ અને અન્ય શહેરોમાં શું છે સોના-ચાંદીનો ભાવ?
આજે અમદાવાદમાં એક ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 4,803 છે, તો મહેસાણા અને વડોદરામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 52,350 છે. તેમજ સુરતમાં 24 કેરેટ સોનાના 8 ગ્રામની કિંમત 41,880 રૂપિયા અને 100 ગ્રામ સોનાની કિંમત 5,23,500 રૂપિયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pakistan: પાકિસ્તાનમાં પંજાબ વિધાનસભામાં રાજકીય હંગામો, મહિલા ધારાસભ્યો વચ્ચે હંગામો,