Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 29 March 2025
webdunia

સોના-ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો

સોના-ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો
, મંગળવાર, 29 માર્ચ 2022 (15:37 IST)
અંતરરાષ્ટ્રીય બજારમાં ધાતુની કીમતમાં આવેલ ગિરાવટના અનુરૂપ દિલ્હી સરાફા બજારમાં સોમવારે સોના 351 રૂપિયા તૂટીને 51452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંદ થયુ.  HDFC સિક્યોરિટીજએ આ જાણકારી આપી. તેનાથી સોના (Gold Rate Today) 51,803 રૂપિયા 10 ગ્રામ પર બંધ થયો હતો. 
 
ચાંદીની કીમત પણ 561 રૂપિયાની ગિરાવટની સાથે 68,182 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ. ચાંદી 68743 રૂપિયા દર કિલો પર બંધ થઈ હતી. અંતરરાષ્ટ્રીય બજારમાં સોના ગિરાવટની સાથે 1933 ડૉલર દર ઔસ રહી ગયો. જ્યારે ચાંદી 25.10 ડૉલર દર ઔંસ પર આશરે અપરિવર્તિત રહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈમરાન ખાનને બચાવવા માટે મરઘીઓ બાળી રહી છે પીર બુશરા બીબી, જાણો તેનુ હિન્દુસ્તાન સાથે કનેક્શન