Publish Date: Mon, 20 Dec 2021 (13:16 IST)
Updated Date: Mon, 20 Dec 2021 (13:18 IST)
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા વચ્ચે CNGના ભાવમાં વધારો છે. અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. CNGનો ભાવ પ્રતિ કિલો રૂ.67.59 રૂપિયા થયો છે. CNGનો જૂનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 65.74 હતો.
CNGના ભાવમાં ફરી થયો વધારો- CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો