Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CNG-PNG Rate Hike: CNG અને રાંધણગેસ થયો મોંઘો, 5 ટકા વધ્યો

cng png
નવી દિલ્હી. , બુધવાર, 4 જાન્યુઆરી 2023 (12:36 IST)
લોકો સતત મોંઘા ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કિંમતોનો સામનો કરી રહ્યા છે. આજે ફરી એકવાર CNG અને PNG (CNG-PNG રેટ હાઈક)ના ભાવમાં વધારો થયો છે. ખરેખર, આજે ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે. આ વધેલા ભાવ ગુજરાતમાં અમલી બન્યા છે.
CNGમાં ભાવ વધ્યો
 
ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.
 
બીજી તરફ, ગુજરાત ગેસે ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM રૂ. 7નો ઘટાડો કર્યો છે. CNG-PNG અને ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં AAPએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, રણનીતિ માટે બેઠક બોલાવી