Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 લાખ બેંક કર્મચારી આજે હડતાલ પર

10 લાખ બેંક કર્મચારી આજે હડતાલ પર
નવી દિલ્હી. , શુક્રવાર, 29 જુલાઈ 2016 (10:48 IST)
શુક્રવારે બેંક કર્મચારી પોતાની માંગોને લઈને એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ કરશે. સરકાર અને બેંક પ્રતિનિધિયો વચ્ચે વાર્તા વિફળ થયા પછી ગત બુધવારે યૂએફબીયૂ(યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન) દ્વારા તેનુ એલાન કરવામાં આવ્યુ હતુ.  
 
યૂએફબીયૂએ જણાવ્યુ કે આ હડતાળમાં બેંક કર્મચારીઓના 9 સંગઠન એઆઈબીઈએ, એઆઈબીઓસી, એનસીબીઈ, એઆઈબીઓએ, બીઈએફઆઈ, આઈએનબીઈએફ, આઈએનબી ઓસી, એનઓબીડબલ્યૂ અને એનઓબી ભાગ લેશે. તેમા સાર્વજનિક, ખાનગી અને વિદેશી બેંકોની 80,000 શાખાઓના લગભગ 10 લાખ કર્મચારી સામેલ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Webviral ધોનીએ પુત્રી જીવા સાથે કરી મસ્તી (વીડિયો)