Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Webviral ધોનીએ પુત્રી જીવા સાથે કરી મસ્તી (વીડિયો)

#Webviral ધોનીએ પુત્રી જીવા સાથે કરી મસ્તી (વીડિયો)
, ગુરુવાર, 28 જુલાઈ 2016 (14:55 IST)
ભારતીય વનડે ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વર્તમાન દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ધોનીએ પોતાની પુત્રી જીવા સાથે મસ્તી કરી અને ફોટો સાથે વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. 
 
ધોની સતત જીવા સાથે પોતાની ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે. જે વાયરલ થઈ રહ્યો છે ધોનીએ થોડા દિવસ પહેલા પુત્રી જીવાની ફોટો સોશિયલ મીડિયા પર નાખી જે વાયરલ થઈ રહ્યો હતો. પણ હવે જીવાનો વીડિયો ધમાલ મચાવી રહ્યો છે.  

વીડિયો - સાભાર ઈસ્ટાગ્રામ
 

A video posted by @mahi7781 on


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્રી ગેમ દ્વારા કંપનીઓ પૈસા કેવી રીતે કમાવે છે ?