Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

White Hair Problem: જો તમે કેટલાક જરૂરી વિટામિંસ નથી ખાઓ છો તો સમયથી પહેલા વાળ સફેદ થશે આવો જાણીએ

White Hair Problem: જો તમે કેટલાક જરૂરી વિટામિંસ નથી ખાઓ છો તો સમયથી પહેલા વાળ સફેદ થશે આવો જાણીએ
, સોમવાર, 25 જુલાઈ 2022 (14:35 IST)
જ્યારે તમારી બોડીમાં આયરન વિટામિન ડી, ફોલેટ, વિટામિન બી 12 અને સેલેમિયનની કમી થાય છે તો સમયથી પહેલા વાળના રોમ સફેદ થઈ શકે છે. વાળના સમયથી પહેલા સફેદ થવા લોકોમાં બાયોટિનના લો લેવલ વાળા વિટામિન બી12 અને ફોલિક એસિડની કમીથી થાય છે. તેથી તમને તમારી ડાઈટમાં ફેરફાર કરવો પડશે. 
 
વાળને કાળા કરવાના નેચરલ ઉપાય 
- કાળી મરીનો ઉપયોગ અમે ખાવાના ટેસ્ટ વધારવા માટે કરીએ છે. પણ શું તમે જાણો છો કે તેની મદદથી વાળ ફરીથી કાળા થઈ શકે છે. તેના માટે આખી કાળી મરીને પાણીમાં ઉકાળી લો અને ઠંડા કર્યા પછી માથામાં નાખો. જો રેગુલર આ વિધિને અજમાવશો તો થોડા જ દિવસોમાં સફેદ વાળ ફરીથી ડાર્ક થઈ જશે. 
 
- ડુંગળીના વગર કોઈ પણ રેસીપીનો સ્વાદ અધૂરો જ લાગે છે. પણ આ સારી શાકનો ઉપયોગ વાળને નેચરલી કાળા કરવા માટે પણ કરી શકાય હ્હે. તમે દરરોજ સ્નાનથી આશરે 30 મિનિટ પહેલા વાળમાં ડુંગળીનો પેસ્ટ લગાવો. થોડા જ દિવસોમાં તમને તેનો અસર જોવાવા લાગશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IAS ઈંટરવ્યૂહ - વર્ષમાં એક વાર, મહીનામાં બે વાર, અઠવાડિયામાં 4 વાર અને દિવસમાં 6 વાર શું આવે છે. 99 % થયા ફેલ