Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પગની કાળાશ દૂર કરવા માટે ટૂથપેસ્ટ છે બેસ્ટ

પગની કાળાશ દૂર કરવા માટે ટૂથપેસ્ટ છે બેસ્ટ
, સોમવાર, 2 ઑક્ટોબર 2017 (09:37 IST)
આજકાલ ઘણા લોકો તેમની સુંદરતા જાણવી રાખવા માટે ઘણા ઉપયો અજમાવે છે. અમારા ઘરમાં ઉપયોગ થમાર ટૂથપેસ્ટ દાંતને સફેદ બનાવાની સાથે તમારા હાથ, પગ, ગરદનના કાળાશને પણ દૂર કરવામાં અસરદાર હોય છે. 
webdunia
તમે પગ, હાથ અને ગરદનની ટેનિંગ દૂર કરવા માટે ટૂથપેસ્ટના ઉપયોગ કરી શકો છો. 
 
સૂર્ય ગર્મી, પ્રદૂષણ અને ગંદગીના કારણે અંડરઆર્મસ, ગરદન, પગ, હાથ આ બધાના પ્રભાવના કારણે કાળા થવા લાગ્યા છે તો અમે એવી રેમેડી જણાવીશ જેને તમે વાપરી આ ટેનિંગ દૂર કરી શકો છો. ટૂથપેસ્ટ તમારા  અંડરઆર્મસ, ગરદન, પગ, હાથની કાળાશને દૂર કરી સાફ સુન્દર નરમ અને તેનાથી તમાર શરીરમાં નિખાર પણ આવી જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૌવન સંબંધ - જો છોકરીઓ આ જગ્યા હાથ લગાવશે તો ઝૂમી જશે છોકરાઓ