શાર્ટ આઉટફિટ પહેરવું છે, જાણો આ 5 ટીપ્સ

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

શાર્ટ આઉટફિટ પહેરવું છે, જાણો આ 5 ટીપ્સ

શાર્ટ આઉટફિટ પહેરવું છે, જાણો આ 5 ટીપ્સ
, ગુરુવાર, 4 માર્ચ 2021 (20:19 IST)
શાર્ટ આઉટફિટ પહેરતા પહેલા જાણી લો આ 5 ટીપ્સ 
ગરમીમાં  છોકરીઓને શાર્ટ આઉટફિટસ પહેરવું પસંદ કરે છે. આ પહેરવામાં આરામદાયક તો હોય છે, તેની સાથે જ તેમાં ગર્મી નહી લાગતી. ગર્મીના મૌસમમાં લોકો બીચ પર ફરવા માટે પણ જાય છે. આ સમયે છોકરીઓ બિકની Bikini પહેરવાથી કતરાવે છે. તેમની ઈનર થાઈની (જાંઘ)સ્કિન ડાર્ક હોય છે. ઈનર થાઈના કાળાપન દૂર કરવા માટે કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવાથી સ્કિન પણ કાળી થઈ શકે છે. તે માટે ઘરેલૂ ઉપચાર અજમાવા જ યોગ્ય છે. 
1. સંતરાનો જ્યૂસ 
સંતરાના રસમાં હળદર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને થાઈ પર લગાવો. સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરી લો. સંતરાન રસમાં વિટામિન સી અને હળદરમાં રહેતા તત્વ ત્વચાનો કાળાપન દૂર કરવામાં મદદગાર હોય છે. 
 
2.પપૈયું 
પપૈયું ત્વચાને સાફ કરી કાળાપન દૂર કરે છે. તે પેસ્ટને થાઈ પર લગાવો અને સૂક્વા દો. જયારે આ સૂકી જાય તો તેને કોઈ સૉફ્ટ બ્રશની મદદથી હળવા હાથથી રગડીને સાફ કરવું. તેનાથી ત્વચા સાફ થઈ જશે. 
 
3. લીંબૂ 
લીંબૂના રસમાં થોડું પાણી મિક્સ કરી તેને ત્વચા પર 5 મિનિટ લગાવો. ત્યારબાદ પાણીથી સાફ કરી લો. 
 
4. મધ 
મધને ત્વચાના ડેડ સેલને હટાવવામાં મદદગાર ચે. મધને થાઈની ડાર્ક સ્કિન પર લગાવીને 5 મિનિટ ઘસવું. તેના અડધા કલાક પછી પાણી સાથે સાફ કરી લો. 
 
5. બટાટા 
બટાટાનો રસ સ્કિન વ્હાઈટનેસમાં બહુ અસરદાર છે. બટાટાનો રસ કાઢી તેને થાઈ પર લગાવો અને સૂકવા દો. તેનથી ધીમે-ધીમે ત્વચા નિખરવા શરૂ થઈ જાય 
છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્કૂલમાં ફેલ થતી છોકરીઓ વધારે કરે છે સંબંધ