Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોરી ત્વચા જોઈએ તો સિંધાલૂણમાં મિક્સ કરી લગાવો આ વસ્તુઓ

ગોરી ત્વચા જોઈએ તો સિંધાલૂણમાં મિક્સ કરી લગાવો આ વસ્તુઓ
, રવિવાર, 12 માર્ચ 2017 (08:53 IST)
દરેક છોકરી ઈચ્છે છે કે તેમનો રંગ ગોરા હોય. તેના માટે ન જાણે એ કેટલા બ્યૂટી ટ્રીટમેંટનો લેવે છે. એવામાં એ ભૂલી જાય છે કે તેમના ઘરમાં પણ એવી ઘણી વસ્તુઓ છે જેનું ઉપયોગ કરીને એ ખૂબસૂરત ત્વચા મેળવી શકે છે. જી હા અમે વાત કરી રહ્યા છે, સિંધાલૂણની. મીઠુંને તમે અત્યાર સુધી ભોજનમાં ઉપયોગ કર્યું હશે તો, આજે મીઠાને ચેહરા પર ઉપયોગ કરાય. સિંધાલૂણમાં એવા ઘણા ગુણ હોય છે. જે સ્કિનને હેલ્દી રાખવામાં ખૂબ મદદગાર હોય છે. જાણો તેના બ્યૂટી ફાયદા... 
* મીઠું અને ઓટમીલ(સ્ક્રબ) 
ઓટમીલ અને સિંધાલૂણને સારી રીતે મિક્સ કરી લો અને તેમાં થોડા ટીંપા લીંબૂનો રસ અને બદામનો તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી સ્ક્રબ 
 
તૈયાર કરી લો. પછી તેનાથી તમારા ચેહરાને હળવા હાથથી સ્ક્રબ કરો. થોડી વાર સ્ક્રબ કર્યા પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
* મીઠું અને જેતૂનનો તેલ 
થોડા મીઠું અને જેતૂનનનો તેલ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો અને સ્ક્રબની રીતે રગડવું. આવું કરવાથી ચેહરાની બધી ડેડ સ્કિન બહાર નિકળી જશે. 
 
આ બધા સિવાય સિંધાલૂણનો ઉપયોગ કરવાથી ચેહરા માત્ર ગોરા જ નહી પણ ફોડા-ફોડલીઓ અને ખીલ અને બલેખેડ્સ  જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખાવ જવનો લોટ, બીપી અને શુગર રહેશે દૂર