Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પહેલીવાર પીરિયડસના સમયે છોકરી સાથે હોય છે આ અજીબ કામ, જાણીને હેરાન થઈ જશો.

પહેલીવાર પીરિયડસના સમયે છોકરી સાથે હોય છે આ અજીબ કામ, જાણીને હેરાન થઈ જશો.
, મંગળવાર, 24 જુલાઈ 2018 (15:17 IST)
આમ તો પીરિયડ્સ દરેક એડલ્ટ છોકરી માટે એક જીવન શૈલીનો ભાગ હોય છે. પણ કોઈ છોકરી જ્યારે પહેલીવાર પીરિયડસ આવે છે તો તેને ખૂબ વધારે દુખાવો અને પ્રોબ્લેમ આપે છે. પણ પીરિયડસનો આવવું એક સાઈંટિફિક પ્રક્રિયા છે પણ દેશના ઘણા ભાગોમાં તેને જુદા રીતે જોવાય છે. 
 
પહેલીવાર પીરિયડસના સમયે 
 
તમને જણાવીએ કે અમારા ભારત દેશમાં એવી પણ જગ્યા છે જ્યાં પહેલીવાર પીરિયડસ આવતા કિશોરી છોકરીઓ સાથે અજબ પરંપરા હોય છે જેને જાણ્યા પછી તમે 
 
પણ હેરાન થઈ જશો. આ સમયે તે જગ્યાના લોકો ઉત્સવ ઉજવે છે નાચે અને ગાય છે. 
તમને ખબર ન હોય તો જણાવીએ કે ઘણી જગ્યા ગામની છોકરીને જ્યારે પહેલીવાર પીરિયડસ આવે છે તો તેના માતા-પિતા તેમના લગ્ન કેળાના ઝાડથી કરાવી નાખે છે. આ અનોખા લગ્નને તોલિની લગ્ન કહેવાય છે. આમ તો તમને આ સાંભળીને અજબ અજબ લાગશે પણ આ સચ્ચાઈ છે. 
 
આ પરંપરાને કરતા કિશોરી છોકરીઓનો તોલિની લગ્ન પીરિયડના પહેલા જ દિવસે કરાય છે. ત્યારબાદ તે ગામની પ્રથા મુજબ તે છોકરીને એવા રૂમમાં રાખે છે જ્યાં સૂર્યની રોશની ન પડે. તેની સાથે જ પીરિયડસના સમયે તેને ધરતી પર જ સૂવો હોય છે અને એ કોઈનો ચેહરો પણ જોઈ શકતી નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી - કારેલા ચાટ