Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pashmina Shawl- અસલી પશ્મીનાની શાલ, શું સાચે વીંટીથી પસાર થઈ જાય છે.

, શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:12 IST)
અસલી પશ્મીના ખૂબ નરમ અને વજનમાં હળવું હોય છે.
વાસ્તવિક પશ્મીનાના ઉનના રેશાને સળગાવતા વાળ બળે એવી ગંધ આવે છે. 
પશ્મીનાની મોટી શાલને વીંટીની અંદરથી પસાર કરી શકાય છે. 
રિયલ પશ્મીના પર ક્યારે લેવલ નહી લગાતું પણ સલાઈથી સિવાય છે. 
 
કેવી રીતે બને છે પશ્મીના 
પશ્મીના શાલ કશ્મીરના લદ્દાખના ચંગથાંગમાં મળતી ચાંગરા બકરીઓના ઉનથી બને છે. જે સમુદ્ર તળથી આશરે 14000 ફુટની ઉંચાઈ પર મળે છે. 
એક મોટી પશ્મીના શાલ બનાવવા માટે ત્રણ જાતિની બકરાથી મળેલ ઉનના પ્રયોગ કરાય છે અને એક બકરાથી આશરે 80 થી 170 ગ્રામ સુધી જ ઉન મળે છે. 
પશ્મીનાનો એક દોરો માત્ર 14 થી 19 માઈકોંસનો હોય છે. એટકે માણસના વાળથી પણ છ ગણું પાતળું. કશ્મીરી કારીગર ઘણા પેઢીઓથી પ્રસિદ્ધ પશ્મીના 
 
શાલ બનાવવાનો કામ કરે છે. જે હાથથી બુનાય છે અને ક્યારે ક્યારે તેને સર્સ એમ્બ્રાયડરી પણ કરાય છે. 
 
પશ્મીના માટે તે ઉનના ચરખાથી હાથથી કાતાય છે. આ કામ ખૂબ મુશ્કેલ અને થાક વાળું હોય છે, તેથી ઉનને કોઈ અનુભવી જ કાપી શકે છે. તેને કાપવા સિવાય 
 
 ડાઈ કરવામાં પણ ખૂબ મેહનત અને સમય લાગે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Special - ખિલજી જેવી બૉડી જોઈએ તો જાણો રણવીર સિંહની સીક્રેટ ડાઈટ અને એક્સરસાઈજ પ્લાન