Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Winter Beauty- શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

Winter Beauty- શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે
, શુક્રવાર, 22 નવેમ્બર 2024 (10:10 IST)
દરેક છોકરી ઈચ્છે છે કે તેની ત્વચા ગોરી અને ચમકદાર હોય તેના માટે છોકરીઓ ઘણા ઘરેલૂ તરીકા પણ અજમાવે છે. ચેહરા પર કોઈ પણ રીતના પ્રોડકટસ ઉપયોગ કરતા પહેલા મૌસમ વિશે જાણકારી હોવી પણ જરૂરી છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે જે શરદીના મૌસમમાં સ્કિન પ્રાબ્લેમને ઓછું કરવાની જગ્યા વધારી નાખે છે. જેનાથી નિખાર આવવાની જગ્યા ચેહરો ઘઉવર્ણ થઈ જાય છે. તમે પણ ઘરેલૂ ફેસપેકના ઉપયોગ કરો છો તો પહેલા જાણી લો કે શિયાળામા મૌસમમાં કઈ વસ્તુઓ વધારી શકે છે તમારી ત્વચાની શુષ્કતા અને ખત્મ કરી શકે છે ત્વચાનો કુદરતી નિખાર
લીંબૂ -ફેસપેકમાં લીંબૂ વધારે ઉપયોગ કરી શકાય છે પણ લીંબૂમાં સિટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેને ચેહરા પર લગાવવાથી ડ્રાયનેસ વધી શકે છે. જેનાથી શિયાળામાં ત્વચાનો કુદરતી નિખાર ખોઈ જાય છે અને ઘઉંવર્ણ વધવું શરૂ થઈ જાય છે. 
બેકિંગ સોડા
ઉનાડાની જગ્યા શિયાળામાં બેકિંગ સોડા ઉપયોગ કરવું નુકશાનદાયક થઈ શકે છે. તેનાથી ત્વચા પર કાળા ડાઘ પડતા શરૂ થઈ જાય છે. જેનાથી ઘઉંવર્ણ વધવા લાગે છે.
 
સિરકા 
ઘણા ઘરેલૂ ઉપાયમાં સિરકાથી બનેલા ફેસપેક વિશે જણાવ્યું છે પણ શિયાળામાં તેનો ઉપયોગ હાનિકારક થઈ શકે છે. તેનાથી ચેહરાનો ઑયલ ઓછું થવા લાગે છે. જેનાથી શુષ્કી વધવાની સાથે નિશ્તેજતા પણ વધી જાય છે.  
ફુદીના 
ફુદીનાના ઉપયોગ શિયાળામાં નહી કરવું જોઈએ. તેનીથી ચેહરાની ડાર્કનેસ વધવા લાગે છે. કારણકે તેનામાં મેંથોલ ખૂબ હોય છે. જે ચેહરાની ભેજને ચોરાવી લે છે. 
 
સંતરા 
શિયાળામાં સંતરા ખાવાથી બહુ ઘણા ફાયદા હોય છે. પણ ફેસપેકમાં તેનો ઉપયોગ ન કરવું કારણકે તેમાં રહેલું સાઈટ્રિક એસિડ ત્વચામાં શુષ્કી પિદા કરે છે અને ડાર્કનેસનો કારણ બને છે. 

webdunia

(Edited By-Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Makki Roti - સ્વાસ્થ્ય માટે વરદાન છે શિયાળાની રાણી મકાઈની રોટલી, ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં પણ લાભકારી