Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Beauty Tips-ચહેરાની ત્વચા કોમળ અને બેદાગ થશે

webdunia
મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (17:48 IST)
ગુલાબની પાંખડીઓને થોડી બદામ સાથે ક્રશ કરી લો. તેમાં થોડું મધ ઉમેરી પેક બનાવી લો. આ પેકને ચહેરા પર લગાવી ૧૫ મિનિટ રહેવા દો. ત્યાર બાદ પાણીથી ચહેરો સાફ કરી લો. આ પેકના રેગ્યુલર યુઝથી ચહેરાની ત્વચા કોમળ અને બેદાગ બનશે. 

Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

Child Care- બાળકોને કેટલું સેનિટાઇઝરનો ઉપયોગ કરવો તે શીખવો, એક્સપર્ટની સલાહ જાણો