Publish Date: Mon, 08 Jun 2020 (17:42 IST)
Updated Date: Mon, 08 Jun 2020 (17:44 IST)
Beauty Tips In gujarati- ગ્લોઈંગ બ્યૂટી માટે ટીપ્સ
બટાટા-હળદરનો ફેસપેક
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે.