rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવો આજે જાણીએ છે ટાઈટ અને ચમકદાર ત્વચા માટે પેક બનાવવાના ઉપાય

beauty tips

ગુજરાતી બ્યુટી ટીપ્સ
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (17:52 IST)
2 ચમચી દહીંમાં ઈંડાની સફેદી મિક્સ કરી સારી રીતે ફેંટવું. હવે એમાં અડધી ચમચી બદામનું તેલ અને 1 ચમચી બીયર અને 1 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. ફેસ પેક બ્રશની સહાયતાથી આંખોને મૂકીને આ પેકને આખા ચેહરા પર લગાડો. થોડા સૂક્યા પછી બીજું કોટ પણ લગાડો. અડધા કલાક પછી પેકને સૂક્યા પછી તાજા પાણીથી ધોઈ લો. 
આ પેકને અઠવાડિયામાં 2 વાર લગાડવાથી ત્વચા ટાઈટ અને ચમકદાર હોય છે. ધ્યાન રાખો પેક લગાવીને સૂકવા સુધી વાતચીત ન કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયબિટીજને આવી રીતે કરો કંટ્રોલ