Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુંદર અને યંગ જોવાવા ઈચ્છો છો તો અજમાવો આ 5 સરળ બ્યૂટી ટીપ્સ

સુંદર અને યંગ જોવાવા ઈચ્છો છો તો અજમાવો આ 5 સરળ બ્યૂટી ટીપ્સ
, રવિવાર, 31 માર્ચ 2019 (00:24 IST)
શું તમે પણ તમારી ઉમ્રથી ઓછી અને જવાન જોવાવા ઈચ્છો છો? જો હા તો તમને ધ્યાન આપવું પડશે તમારા મેકઅપના તરીકા પર. ક્યાંક આવું તો નહી કે તમે મેકઅપમાં ખોટા રંગના ઉપયોગ કરી રહ્યા છો જેના કારણે યુવાન નહી જોવાઈ રહી છો. આવો તમને જણાવીએ યંગ જોવાવા માટે કઈ વાતોંનો ધ્યાન રાખવું જોઈએ. 
1. કોશિશ કરવી કે હમેશા મેટ બેસ્ડ મેકઅપ પ્રોડ્ક્ટસનો ઉપયોગ કરવું. આ ચેહરા પર ઉભરી આવી ઉમ્રના સંકેત છુપાવવામાં મદદ કરે છે. 
 
2. ઝટપટ તૈયાર થવા ઈચ્છો છો સાથે જ યંગ જોવાવું છે તો થ્રી ઈન વન ફાઉંડેશનનો ઉપયોગ કરવું. તેને લગાવતા ઓછું સમયમાં તૈયાર થઈ જશો તેમજ ઉમ્ર પણ ઓછી જોવાવવામાં મદદ મળશે. 
 
3. આંખનું મેકઅપ લાઈટ રાખવું અને કોરલ, ઑરેંજ, પિંક જેવા બ્રાઈટ અને ફ્રેશ કલર્સનો ઉપયોગ કરવું. તેનાથી પણ તમે યંગ જોવાવવામાં મદદ મળશે. 
 
4. ઘણી વાર ખોટી હેયરસ્ટાઈલથી પણ ઉમ્ર વધારે જોવાય છે. તેથી હેયર સ્ટાઈલનો ચયન સોચી વિચારીને કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રેશર કૂકરમાં નથી, કઢાઈમાં બનાવેલું ભોજન હોય છે વધારે હેલ્દી જાણો છો શા માટે?