Exit Poll - ગુજરાત-હિમાચલ ચૂંટણી પર સૌથી સટીક એક્ઝિટ પોલ- મોદી કે રાહુલ, કોણી થશે જીત
, ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (06:26 IST)
એજેંસી |
BJP |
Congress |
Others |
ABP-News-CSDS |
117 |
64 |
01 |
ઈંડિયા ટુડે એક્સિસ |
99-113 |
68-82 |
01-04 |
ટાઈમ્સ નાઉ |
109 |
70 |
3 |
ટાઈમસ નાઉ વીએમઆર |
165 |
15 |
2 |
રિપ્બ્લિક -સી -વોટર |
108 |
74 |
0 |
ન્યૂજ -18- સી -વોટર |
108 |
74 |
0 |
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 માટે મતદાન પૂરૂ થઈ ગયું છે .એક્જિટ પોલના પરિણામ પણ આવવાઅ શરૂ થઈ ગયા છે.
એબીપી ન્યૂજ CSDS મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રની 54 સીટમાંથી ભાજપને 34 સીટ મળી શકે છે. જ્યારે કાંગ્રેસને 19 સીટ મળી શકે છે. બીજા ઉમેદવારને અહીં એક સીટ મળી શકે છે. આ આધારે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ભાજપને આગળ જોવાઈ રહી છે.
કાંગ્રેસને 2012 ના મુકાબલા માત્ર ત્રણ સીટને ફાયદો થતું જોવાઈ રહ્યું છે. વોટ મુજબ આ ક્ષેત્રમાં ભાજપ 49 ટકા વોટ મળતા જોવાઈ રહ્યા છે. જ્યારે કાંગ્રેસને 41 ટકા વોટ મળી શકે છે. બીજાને 10 ટકા વોટ જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં લગભગ એક મહિના પહેલા વિધાનસભા માટે વોટિંગ થયુ હતુ.. 11 નવેમ્બરના રોજ હિમાચલમાં વોટ નાખવા ગયા હતા. બીજી બાજુ ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. 9 ડિસેમ્બરના પ્રથમ ચરણમાં મતદાન પછી હવે બીજા ચરણમાં વોટ નાખવામાં આવી રહ્યા છે.
અગાઉની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં બીજેપીને 115 સીટો મળી હતી. જ્યારે કે કોંગ્રેસને 61 સીટો મળી હતી. બાકી સીટો અન્ય ભાગમાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં 182 સીટો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમં 89 સીટો પર વોટ નાખવામાં આવ્યા જ્યારે કે બીજા ચરણમાં 93 સીટો પર વોટિંગ થઈ રહ્યુ છે.
એબીપી સર્વે મુજબ દક્ષિણ ગુજરાતની 35 સીટમાં ભાજપને 24, કાંગ્રેસને 11 સીટ મળી શકે છે. વોટ ટકાની વાત કરે તો ભાજપને 52 ટ્કા જ્યારે કાંગ્રેસને 40 ટકા વોટ મળી શકે છે. જ્યારે બીજાને 8 ટકા વોટ મળી શકે છે.
આગળનો લેખ