Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું તમે જાણો છો ઈંદ્રધનુષમાં કેટલા રંગ હોય છો અને આ ક્યારે બને છે

શું તમે જાણો છો ઈંદ્રધનુષમાં કેટલા રંગ હોય છો અને આ ક્યારે બને છે
, મંગળવાર, 15 જૂન 2021 (11:20 IST)
શાળામાં ચોપડીઓમાં અમે બધાએ ઈંદ્રધનુષના વિશે વાંચ્યુ છે. ચોપડીમાં આ પણ જોયુ કે ઈંદ્રધનુષમાં કેટલા બધા રંગ હોય છે. વર્ષાઋતુ પછી આકાશમાં ઈંદ્રધનુજ્ષ જોવાય છે. તેની આકૃતિ આકાશમાં જોતા જ બાળકોના મન ખિલી ઉઠે છે. આ એક પ્રકૃતિના નિયમથી જ આકાર બને છે. 
 
વરસાદના મૌસમમાં આકાશમાં કાળી વાદળ છવાય છે. ત્યારબાદ તીવ્ર વરસાદની આશંકા હોય છે અને વરસાદ હોય છે. પણ હમેશા વરસાદ થયા પછી સૂર્ય પરથી વાદળનો પડછાયો હટે છે અને હળવા સૂર્યપ્રકાશ 
નિકળે છે. ત્યારે આકાશમાં ઈંદ્રધનુષ બને છે. બાળક ઈંદ્રધનુષને જોઈને ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. ઈંદ્રધનુષમાં કુળ સાત રંગ હોય છે. પણ બધા રંગ દર વખતે નજર નથી આવે. 
 
ઈંદ્રધનુષમાં વાદળી, જાંબળી, નીલો, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ હોય છે. હળવી વરસાદ પછી આ વૃતાકાર ચક્ર જેવો ક્યારે-ક્યારે જોવાય છે. મૂળ રૂપથી ઈંદ્રધનુષના 7 રંગ જ સૌથી મુખ્ય રંગ છે. જો આ નથી હોય તો કદાચ બધી વસ્તુઓ સફેદ અને કાળી હોય.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મચ્છર કરડવાથી થતા ખંજવાળ અને બળતરાથી છુટકારો મેળવવાના ઘરેલૂ ઉપાય