Gujarati Dialogue- અજબ ગજબ 10 ગુજરાતી ડાયલોગ

બુધવાર, 21 નવેમ્બર 2018 (16:01 IST)
8 બહુ ચર્ચિત શબ્દો જે દરેક ગુજરાતી દરરોજ બોલે જ છે 
 
ડાયલોગ જે દરેક ગુજરાતી બોલે છે
1. "એનીમાં ને"  
2. "બે હું શું કહું છું"   
 
3. "ભાઈ  તમારી વાત ના થાય!! તમે મોટા માણસ 
4. "આપણા કેટલા ટકા" !
 
5. બસ હવે ડોડ ઢાયી !
 
6. એ હા.. હો ચોક્કસ !
 
7 . શું સુપર્બ વાત કરી તે !
 
8. ત્રાસ છે !


"ઓ, ચંપા રહેવા દે ને હવે !"  
 
"શું ચાલે"  
 
"કઈ નવા જૂની" 
 
"ધંધો-પાણી કેમ છે" 
 
"મજા પડી ગઈ" 
 
"તેલ લેવા જા" 
 
"મગજમારી ના કર" માથાનું દહીં ન કર .. 
 
"તકલીફ તો રેવાની" 
 
"એ હાલો"
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

આગળનો લેખ જો પરીક્ષા ન હોય તો ../ પરીક્ષાના મૂલ્ય