Publish Date: Fri, 25 Aug 2017 (12:32 IST)Updated Date: Fri, 05 Jan 2018 (16:19 IST)
ગણેશ ચતુર્થીના દિવસે ઘેર ઘેર ગણેશજી મહેમાન બનીને બિરાજશે. ભગવાન ગણેશ આદિદેવ ગણાય છે એમનુ પૂજન કરવાથી ધન-ધાન્ય વધે છે. જ્યોતિષીય રાશિ મુજબ ભગવાન ગણેશનું પૂજન અને આરાધના કરવાથી બધા પ્રકારની સમસ્યાઓ જેવી કે રોગ, આર્થિક સમસ્યા, ભય, નોકરી, ધંધા, મકાન, વાહન, લગ્ન, સંતાન, પ્રમોશન વગેરે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. રાશિ મુજબ આગળ જાણો કેવી રીતે કરીએ ભગવાન ગણેશનું પૂજન