Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો
* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે છે.

* ઘરની અંદર રોજ સવારે મહામૃત્યુંજય જપ અને ગાયત્રી મંત્રના જાપ કરવા તેમજ ગાય અને કુતરા માટે અલગ થાળી કાઢવી આવું કરવાથી ઘરમાં વાસ્તુદોષ ઓછો થાય છે.

* તમારા બેઠકરૂમની અંદર બેઠકની સામેની દિવાલ પર તુલીપના કે સુરજમુખીના ફુલવાલું ચિત્ર લગાવવું જોઈએ.

* ક્યારેય પણ કોઈને ગીફ્ટમાં છરી, છપ્પુ કે કાતર ન આપવા અને તમને કોઈએ આવી ગીફ્ટ આપી હોય તો તેનો ઝડપી નિકાલ કરો.

* સંધ્યા વેળાએ ખાવું, સુવુ અને વાંચવુ નહિ. હંમેશા સુતા પહેલાં ઠંડા પાણીથી પગ ધોઈને સુવુ જોઈએ પરંતુ પગને ભીના લઈને ન સુવુ નહિતર તેનાથી ધનનો ક્ષય થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યોતિષ : ગ્રહો દ્વારા જાણો તમે કેટલા ઈંટેલિજેંટ છો