Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 9 January 2025
webdunia

ગ્રુપ ફોટો લગાવો અને કડવાહટ દૂર કરો

ગ્રુપ ફોટો લગાવો અને કડવાહટ દૂર કરો
ઘરમાં ખાસ કરીને સાસુ-વહુ વચ્ચે ખટરાગ થયા છે. તેમની વચ્ચેના સંબંધોને પ્રગાઢ બનાવવા માટે તેમનો બંનેનો હસતો ફોટો ઘરમાં લગાવો. આવી જ રીતે મકાનના બેઠક રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં સહપરિવારનો હસતો ફોટો લગાવો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે કટુતા દૂર થશે. જો પતિ-પત્નીના સંબંધો સારા ન હોય અને તેમની વચ્ચે ઝઘડા થતાં રહેતા હોય તો તે બંનેનો હસતો ફોટો તેમના બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવો. આ એક ખુબ જ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી તમે જાતે જ અનુભવશો કે થોડાક જ સમયમાં તમારા પરિવારની ખુશીઓ પાછી આવી ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાશિફળ અને ઉપાય - આજની તમારી રાશી શું કહે છે, કેવો રહેશે દિવસ