rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fathers Day Quotes Gujarati 2025 - ફાધર્સ ડે પર તમારા પિતાને આ સુંદર મેસેજ કરીને આપો ફાધર્સ ડેની શુભેચ્છા

fathers day 2025 wishes
, શનિવાર, 14 જૂન 2025 (15:00 IST)
Father's Day Messages 2025: પિતા લીમડાના પાન જેવા હોય છે.... તેના પાન ભલે કડવા હોય પણ તે છાયડો તો શીતળ જ આપે છે. ફાધર્સ ડે ની શુભેચ્છા પપ્પા... પિતા અને બળકોનો સંબંધ આ દુનિયામાં સૌથી અલગ હોય છે. એક બાજુ પિતા બાળકો પર ગુસ્સો કરે તેમને લઢે..  પણ બાળકોને પ્રેમ પણ ખૂબ કરે છે. આમ તો પિતા માટે વર્ષનો દરેક દિવસ એક સમાન હોય છે. પણ ફાધર્સ ડે એક એવો દિવસ છે જે પૂર્ણ રૂપથી પિતાને સમર્પિત હોય છે. આ દિવસે અનેક બાળકો પિતા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખે છે.  
webdunia
fathers day

 
1. વ્હાલા પપ્પાને ફાધર્સ ડે ની શુભેચ્છા 
 જેવી રીતે ભગવાન શિવે ગણેશજીને 
જ્ઞાન, ધૈર્ય અને સંયમ શિખવાડ્યુ 
એવી જ રીતે તમે મને જીવનમાં 
સાચો માર્ગ બતાવ્યો 
હેપી ફાર્ધર્સ ડે 
webdunia
fathers day
2.  ચૂપચાપ બધી ખુશીઓ મુકી 
    આવુ તેમના ઓશિકા નીચે 
     જેમણે આખી જીંદગી વિતાવી દીધી
      મને સારો માણસ બનાવવામાં 
     Happy Father's Day 
webdunia
Happy Fathers Day
3. આખી દુનિયા છે એ જેમની 
   આંગળી પકડીને ચાલતા શીખ્યો હુ 
   હે મારા વ્હાલા પપ્પા છે 
  જેને જોઈને જીવવુ શીખ્યો હુ 
    Happy Father's Day 2025  
webdunia
Happy Fathers Day
4 છે સમાજનો નિયમ પણ એવો 
   કે પિતા સદા ગંભીર રહે 
   મનમા ભાવ છિપાયા હોય લાખો 
   આંખોમાંથી ન કદી નીર વહે 
   કરે વાતો પણ રુખી સુખી 
   બોલે બસ બે ચિંતાના બોલ 
   દિલમાં પ્રેમ છે બસ માતા જેવો જ 
   પણ અલગ તસ્વીર રહે 
   Happy Father's Day 2025  
webdunia
Happy Fathers Day
5.   પિતા વગર જીંદગી વીરાન છે 
    મુસાફરીમા એકલતા અને રસ્તો સુમસામ છે 
     એ જ મારી જમીન એજ મારુ આકાશ છે
     એ જ ખુદા એજ મારા ભગવાન છે. 
     Happy Father's Day 2025  
 
webdunia
Happy Fathers Day
6. ઉંઘ પોતાની ભુલાવીને સુવડાવ્યા અમને 
   આંસુ પોતાના પાડીને હસાવ્યા અમને 
    ખોળામાં લઈને ઝુલાવ્યા અમને 
   જીવનની દરેક ખુશી સાથે મેળાપ કરાવ્યો અમને 
   હેપ્પી ફાધર્સ ડે 2025 
webdunia
Happy Fathers Day
7.  બાળકોના દરેક સુખ દુ:ખ પોતે સહન કરે છે 
    ઈશ્વરની એ મૂર્તિને દુનિયા પિતા કહે છે 
    હેપ્પી ફાધર્સ ડે 2025 
webdunia
Happy Fathers Day
8. ખિસ્સુ ખાલી છતા ક્યારેય 
   ના પાડતા નથી જોયા 
   મે પિતાથી શ્રીમંત વ્યક્તિ 
   ક્યારેય નથી જોયો 
   હેપ્પી ફાધર્સ ડે 2025 
webdunia
Happy Fathers Day
9. આમ તો મે બુલંદીઓના 
   દરેક નિશાનને સ્પર્શ કર્યો  
   જ્યારે પિતાએ ખોળામાં ઉઠાવ્યો તો 
   મે જાણે આકાશને સ્પર્સ કર્યો 
   Happy Fathers Day

webdunia
Happy Fathers Day
10 પિતાનો પ્રેમ અને સમર્થન 
   હંમેશા આપણને સફળતા 
   તરફ આગળ વધવાનુ સાહસ આપે છે 
   હેપી ફાધર્સ ડે  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Calcium Deficiency Symptoms - કેલ્શિયમની કમીથી શરીરમાં કઈ કઈ પરેશાની થઈ શકે ?