Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

fathers day quotes
, રવિવાર, 16 જૂન 2024 (07:51 IST)
fathers day quotes


અમારી તરફથી, વિશ્વના દરેક પિતાને ફાધર્સ ડે 2024ની શુભકામનાઓ: પિતાનો દિવસ અથવા પિતા દિવસ એટલે કે ફાધર્સ ડે દર વર્ષે સમગ્ર વિશ્વમાં જૂનના ત્રીજા રવિવારે પિતાના સન્માનમાં અને બાળકોના જીવનમાં પિતાના યોગદાનને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.  અહીં અમે પિતા પરના અમૂલ્ય વચન  લાવ્યા છીએ જે પિતાના સન્માનમાં લખેલા છે. Pita Par Suvichar, Fathers Day Quotes in Gujarati 
webdunia
fathers day quotes


 
1  ખિસ્સુ ખાલી હોય તો પણ 
ના પાડતા નથી જોયા 
મે પિતાથી વધુ શ્રીમંત 
વ્યક્તિ નથી જોયા 
Happy Fathers Day 
webdunia
fathers day quotes

 
2 પિતા લીમડાના પાન 
જેવા હોય છે જેના પાન 
ભલે કડવા હોય પણ 
છાયો હંમેશા ઠંડો હોય છે 
Happy Fathers Day 
 
webdunia
fathers day quotes
3 તેને જરૂર નથી પૂજા પાઠની 
જેને સેવા કરી મા-બાપની 
Happy Fathers Day 
 
webdunia
fathers day quotes
4  તમારા જ નામથી
ઑળખાઉ છુ પપ્પા 
મારી માટે આનાથી મોટી 
પ્રસિદ્ધિ  શુ હશે 
Happy Fathers Day 
 
webdunia
fathers day quotes



  બોજ કેટલો પણ હોય પણ
એ ક્યારેય ઉફ્ફ પણ નથી કરતો 
પિતાનો ખભો ઘણો મજબૂત હોય છે 
Happy Fathers Day 
 
webdunia
fathers day quotes
 મને  પિતા કરતા સાંજ ગમે છે 
કારણ કે પિતા તો ફક્ત રમકડા લાવે છે 
પણ સાંજ મારા પિતાને લઈ આવે છે 
 Happy Fathers Day 

 
 
 
7  પિતા શ્રીમંત હોય કે ગરીબ 
બાળકો માટે દરેકનો પિતા 
તેમનો રાજા હોય છે 
Happy Fathers Day 
 
8  માતા વગર ઘર સુનુ 
તો પિતા વગર જીવન સુનુ 
Happy Fathers Day 
 
 
9. દુનિયામાં ફક્ત પિતા જ 
એ વ્યક્તિ છે જે 
ઈચ્છે છે કે મારા બાળકો 
મારાથી પણ વધુ સફળ બને 
Happy Fathers Day 
 
10.  તમારા પિતાની વાત માનો 
અને તેમને સમય આપો 
કારણ કે તેમને તમારી વાતો 
ત્યારે પણ સાંભળી હતી 
જ્યારે તમને બોલતા પણ નહોતુ આવડતુ
Happy Fathers Day 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય