#Chaitra Navratriમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત, જાણો 5 કારણ

ગુરુવાર, 26 માર્ચ 2020 (09:46 IST)
1. ચૈત્રી નવરાત્રિ  પર અખંડ જ્યોતિ રખાય છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ થાય઼ છે અને દુશ્મનો પર વિજય મળે છે. 
2. ચૈત્રી નવરાત્રિમાં દીવો પ્રગટાવી રાખવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને પિતૃને શાંતિ મળે  છે. 
 
3. ચૈત્રી નવરાત્રિમાં ઘી અને સરસવનો તેલનો અખંડ દીવો પ્રગટાવાથી શુભ કાર્ય સિદ્ધ થાય છે. 
 
4. ચૈત્રી નવરાત્રિમાં વિદ્યાર્થીઓ માટે ઘીનો દીવો પ્રગટાવવું શુભ રહે છે. 
 
5. શનિના કુપ્રભાવથી મુક્તિ માટે તલના તેલની અખંડ જ્યોત શુભ ગણાય છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના