Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amas- અમાવસ્યાના દિવસે ભૂલીને પણ ન કરવું આ 5 કામ

Amas- અમાવસ્યાના દિવસે ભૂલીને પણ ન કરવું આ 5 કામ
, ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (20:36 IST)
ધાર્મિક શાસ્ત્રો મુજબ ચૌદસા અને અમાવસ્યાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એવું માનવું છે કે અમાવસ્યાના દિવસે પ્રેતાત્માઓ વધારે સક્રિય રહે છે તેથી ચૌદસ અને અમાસના દિવસે ખરાબ કાર્ય અને નકારાત્મક વિચારોંથી દૂરી બનાવી રાખવામાં અમારી ભલાઈ છે. આવો જાણીએ આ દિવસે શું ન કરવું... 
 
* અમાસના દિવસે કોઈ બીજાના અન્ન ખાવાથી પુણ્યહ્યાસ હોય છે. અમાસના દિવસે કોઈના ઘરનો ભોજન ન કરવું.
 
* અમાવસ્યાને સદાચરણ અને બ્રહ્મચર્યનો પાલન કરવું જોઈએ. 
 
* અમાસ પર ગુસ્સો, હિંસા અનૈતિક કાર્ય, માંસ-મદિરાનો સેવન અને સ્ત્રીથી શારીરિક સંબંધ નિષેધ છે.  આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓનો સેવન નહી કરવું જોઈએ 
 
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના શરીર પર જ નહી પણ તમારા ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે. 
 
* જાણકાર લોકો તો કહે છે કે ચૌદસ, અમાવસ્યા અને પ્રતિપદા આ 3 દિવસ પવિત્ર રહેવું જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lemon Beauty tips- અડધો લીંબૂ ચેહરો ચમકાવશે