Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી ફરસાણ - સેવ

diwali recipe
, સોમવાર, 10 ઑક્ટોબર 2022 (14:37 IST)
સામગ્રી - ચણાનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાડકી તેલ, એક વાડકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠુ સફેદ મરચું સ્વાદ મુજબ.
 
બનાવવાની રીત - તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ જોઈએ. હવે તેમા સોડા અને અડધા લીંબુનો રસ અને સફેદ મરચું મીઠુ અને હિંગ નાખો. અજમો અને મરીને ઝીણા વાટી આ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાય તેટલો જ ચણાનો લોટ નાખીને મસળી લો. સેવના સંચાથી ગરમા ગરમ તેલમાં સેવ પાડો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Narak Chaturdashi 2022 : જાણો કેમ કાળી ચૌદસ (નરક ચતુર્દશી)ના દિવસે શરીર પર તેલ અને ચંદન લગાડવામાં આવે છે