Publish Date: Mon, 01 Nov 2021 (08:26 IST)
Updated Date: Mon, 01 Nov 2021 (08:30 IST)
વાઘબારસ કે વાગ બારસના બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાગબારસ એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલાવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ.