Publish Date: Mon, 28 Oct 2024 (11:19 IST)
Updated Date: Mon, 28 Oct 2024 (12:14 IST)
આપ સૌને વાઘ બારસ ની હાર્દિક શુભકામના
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
વાઘ બારસની આપને ઢેરો શુભ-કામના.
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
નંદદુલારો દેવકી નો વ્હાલો
યશોદાની આંખનો તારો
જય હો ગોકુળના ગોવાળિયાની
વાઘ બારસ ની હાર્દિક શુભકામના