Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karva Chauth 2022 Gift for Wife: કરવા ચોથ પર ભૂલીને પણ ગિફ્ટ ન આપવી આ 5 વસ્તુઓ, ખુશ થવાના બદલે રિસાઈ જશે

Karwa chauth Festival
, બુધવાર, 12 ઑક્ટોબર 2022 (15:40 IST)
Dont Gift These Things to Wife on Karva Chauth:  આ વર્ષે કરવાચોથનુ વ્રત 13 ઓક્ટોબરે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કરવા ચોથ પર ભૂલીને પણ આ 5 ગિફ્ટ તમારી પત્નીને ક્યારે ન આપવી નહી તો તહેવાર પર વાઈફનો મૂડ સારુ થવાની જગ્યા બગડી જશે. 
 
હોમ ડેકોરેટિવ આઈટમ ન કરવુ ગિફ્ટ 
કરવા ચોથના દિવસે મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્રની કામનીની સાથે નિર્જલા વ્રત રાખે છે આ દિવસે તે ઈચ્છે છે કે તમે તેને ઉપયોગમાં આવતી વસ્તુ ગિફ્ટ (Karva Chauth Gift) આપો. જેમાં તમારુ પ્રેમ જોવાય અને તે તેનુ ઉપયોગ કરી શકે. તેથી આ દિવસે ભૂલીને પણ તમારી પત્નીને બેડશીટ્સ, પડદા અથવા ઘરની સજાવટની વસ્તુઓ ગિફ્ટ કરો. આમ કરવાથી તેનો મૂડ બગડતા વાર નહીં લાગે.
 
કરવા ચોથ પર સાડી આપવી સારુ આઈડિયા નથી 
મહિલાઓને સાડી પહેરવી ગમે છે. પણ તમે કરવા ચોથ પર તમારી પસંદથી સાડી ખરીદીને તેને ગિફ્ટ  (Karva Chauth Gift) ન કરવી. આનુ કારણ આ છે કે તમારી આપેલ સાડીનો ડિઝાઈન, કપડા કે રંગ નાપસંદનુ હોઈ શકે છે. તે તમને કઈક નહી કહેશે પણ અંદરથી તેને ખુશી પણ નહી મળશે. જો તમે તેણે કોઈ કપડા ગિફ્ટ કરવા ઈચ્છો છો તો કોઈ બીજી વસ્તુ પ્લાન કરવુ યોગ્ય રહેશે. 
 
ઈલેક્ટ્રોનિક આઈટમ આપવાથી કરવુ પરેજ 
કરવા ચોથ પર પત્નીને ઈલેક્ટ્રોનિક આઈટમ ગિફ્ટ (Karva Chauth Gift) કરવુ એક ખરાબ વિક્લપ ગણાય છે. આવી વસ્તુઓ મહિલાએ તેમની પસંદથી જ ખરીદવુ વધારે પસંદ કરે છે. તેથી જો તમે સારી આવી સ્થિતિમાં, જો તમે વધુ સારી ગુણવત્તાનો મોબાઈલ ફોન, લેપટોપ અથવા અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ લઈને ઘરે જાવ, તોય પણ પત્નીને કોઈન કોઈ કારણથી તેને નાપસંદ કરી શકે છે. તેથી આવુ ગિફ્ટ આપવુ બેકાર થઈ શકે છે. 
 
કિચન આઈટમ આપવાની ભૂલ ન કરવી 
રસોડા માટે તમાતી પસંદના કિચન આઈટમ્સની ખરીદી કરવી દરેક મહિલાની ઈચ્છા હોય છે. પણ કરવા ચોથ જેવા તહેવાર પર આ પ્રકારની ગિફ્ટ   (Karva Chauth Gift) લેવી તે કદાચ પસંદ ના કરે. પછી તે કેટલી પણ જરૂરની કેમ ન હોય. જો તમે પણ આ કરવા ચોથ પર આવુ જ કઈક ખરીદીનુ પ્લાન કરી રહ્યા છો તો તમે તેને 
તમારી લિસ્ટથી હટાવી નાખો. આ આઈડિયા ફાયદો ઓછુ અને નુકશાન વધારે કરશે. 
 
પત્નીને મેકઅપ કિટ ગિફ્ટ આપવાથી બચવું 
ઘણા લોકો કરવા ચોથ પર પત્નીને ખુશ કરવા માટે મેકઅપ કિટ ગિફ્ટ (Karva Chauth Gift) કરી નાખે છે. આ આઈડિયાને સારુ નથી ગણાય. હકીકતમાં દરેક મહિલા જુદી-જુદી બ્રાંદ અને રંગને વસ્તુઓ ખરીદવી પસંદ કરે છે. જ્યારે માર્કેટમાં વેચાતી મેકઅપ કિટમાં સ્ટેંડર્ડ કોમન સામાન મળે છે. તેથી તમે કરવા ચોથ પર જો તમે મેક-અપ કિટ લઈને તમારી પત્નીને ગિફ્ટ કરશો તો તેનો ચહેરો ખુશ થવાને બદલે ઉતરી જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karwa Chauth 2022 - કરવા ચોથ પૂજા વિધિ અને વ્રત કથા