Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karwa chauth 2022- કરવા ચોથના દિવસે ના કરવી આ 10 ભૂલોં ...

Karwa chauth 2022- કરવા ચોથના દિવસે ના કરવી આ 10 ભૂલોં ...
, બુધવાર, 12 ઑક્ટોબર 2022 (00:03 IST)
* કરવા ચોથના વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ધર્મમાં શુભ રંગનો પ્રતીક ગણાય છે. 
* ભૂલથી પણ કરવા ચૌથના દિવસે  કાળા અને સફેદ રંગ શુભ હોતા નથી તેથી મહિલાઓએ આ રંગોના કપડાં વ્રત દરમિયાન ન પહેરવા જોઈએ.
* ઉપવાસના દિવસે મહિલાઓને કોઈ બીજા માણસને દૂધ, દહીં ચોખા કે સફેદ કપડા નહી આપવું જોઈએ.  
* કરવા ચોથના દિવસે મહિલાઓને પોતાનાથી મોટી ઉમરની કોઈ પણ વડીલ મહિલાઓનો અપમાન નહી કરવું જોઈએ. આવું કરવું અશુભ ગણાય છે. 
* ચાંદા જોતા પહેલા મહિલાઓએ માં ગૌરીની પૂજા કરવી નહી ભૂલવું જોઈએ. પૂજા અર્ચના પછી માંને પૂરી અને હલવાનો પ્રસાદ જરૂર અર્પિત કરવું જોઈએ. 
* મહિલાઓએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ કારણ કે તે શુભ નથી.
*  આ દિવસે કાતર કે સોઈનો પ્રયોગ ન કરવો જોઈએ
*  સ્ત્રીઓએ કોઈને મનદુ:ખ થાય તેવુ કશુ ન બોલવુ જોઈએ. જીભ પર કંટ્રોલ રાખવો જોઈએ
*  આ દિવસે સ્ત્રીએ પોતાના શૃંગારનો સામાન કોઈને ન આપવો જોઈએ. તેથી આ બધી વાતોનુ સારી રીતે ધ્યાન રાખો.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાઈબીજ ક્યારે છે 26 કે 27 ઓક્ટોબર 2022ને