Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓનર કિલિંગ - ભાઈએ બહેનને 200 ફીટ ઊંચા પર્વત પરથી માર્યો ધક્કો, મેચના કેમેરામાં કેદ થઈ ઘટના

ઓનર કિલિંગ - ભાઈએ બહેનને 200 ફીટ ઊંચા પર્વત પરથી માર્યો ધક્કો, મેચના કેમેરામાં કેદ થઈ ઘટના
, મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (15:22 IST)
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક પિતરાઈ ભાઈએ પોતાની બહેનને 200 ફીટ ઊંચા પર્વત પરથી ધક્કો માર્યો. નીચે પડવાને કારણે યુવતીનો મોત થઈ ગયુ. બીજી બાજુ છોકરીને ધક્કો મારીને ભાગી રહેલ આરોપીનો વીડિયો પાસે જ થઈ રહેલ ક્રિકેટ મેચના કેમેરામાં કેદ થઈ ગયો. 
 
છત્રપતિ સંભાજીનગરમાં ઓનર કિલિંગનો એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી એક ભાઈએ બહેનને 200 ફીટ ઊંચા પર્વત પરથી ધકેલીને તેની હત્યા કરી નાખી. આ ઘટના પાસે જ એક ક્રિકેટ મેચ દરમિયાન ડ્રોન કેમેરેમાં જોઈ શકય છે. જ્યારે તે પોતાની બહેનને પર્વત પરથી નીચે ધકેલી રહ્યો હતો.  ત્યારબાદ જ્યારે લોકોએ ઘટનાસ્થળ પર જઈને જોયુ તો મૃતકા ત્યા જ પડી હતી.  હાલ પોલેસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત ઘરમાં ગેસ લીક ​​થવાથી જોરદાર વિસ્ફોટ, ઉપરના માળે વોશરૂમમાં બેઠેલો વ્યક્તિ નીચે પડ્યો, 5 લોકો દાઝી ગયા.