Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia

મણિપુર બાદ હાવડાની ઘટનાથી દેશ શર્મસાર

મણિપુર બાદ હાવડાની ઘટનાથી દેશ શર્મસાર
, શુક્રવાર, 21 જુલાઈ 2023 (15:34 IST)
હાવડાના પાંચલા વિસ્તારમાં પંચાયત ચૂંટણીના દિવસે ગ્રામા પંચાયત મતદાનના દિવસે ગ્રામ પંચાયતના દિવસે મહિલા ઉમેદવારે તૃણમૂલ કાર્યકર્તાઓ પર શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉમેદવારનો આરોપ છે કે તૃણમૂલ કાર્યકર્તાઓએ તેને નગ્ન કરીને આખા ગામમાં પરેડ કરી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તૃણમૂલના લગભગ 40-50 બદમાશોએ તેની મારપીટ કરી હતી.
 
મણિપુરમાં મહિલાઓની સાથે થયેલા અત્યાચારની ઘટના પછી લોકોમાં ગુસ્સાની આગ હજુ શમી નથી કે બંગાળમાં મહિલાઓ પર હિંસા અને નગ્ન પરેડ કરવાનો મામલો સામે આવ્યો છે.
 
આઠ જુલાઈની ઘટના 
ઘટના આઠ જુલાઈની જણાવી રહી છે જે દિવસે રાજ્યમાં પંચાયત ચૂંટનીના મતદાન થયો હતો.  મહિલા પ્રત્યાશીનો આરોપ છે એ તૃણમૂલ કાર્યકર્તાઓએ તેને આખા ગામમાં  ઉતારીને ફરાવ્યો હતો. આ ઘટના હાવડા જિલ્લાના પંચલા વિસ્તારની છે. આ મામલે પંચલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
 
કપડા ફાડીને કરી છેડતી 
મહિલાએ આગળા કહ્યુ કે તે લોકોએ મારા ફાડવાની કોશિશા કરી અને મને કપડા ઉતારવા પરા લાચાર કર્યુ બધાની સામે મારી છેડતી કરી. મને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Patola Saree- પટોળા નો ઇતિહાસ, 4-5 લાખમાં વેચાય છે પટોળૂં