Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WPL Auction 2026 Live: ઓક્શન માટે તૈયાર નવી દિલ્હી, વર્લ્ડ કપ વિજેતા સ્ટાર પર ટકી સૌની નજર

WPL Team Image Source_X
, ગુરુવાર, 27 નવેમ્બર 2025 (12:40 IST)
WPL Team Image Source_X
WPL 2026 Player Auction Live: વુમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2026 ના ઓક્શનનો મંચ સજી ચુક્યો છે.  WPL 2026 ના ઑક્શનમાં કુલ 277 ખેલાડીઓ પર બોલી લાગશે, જેમા 194 ભારતીય અને 83 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઑક્શન પૂલમાં તાજેતરમાં જ વર્લ્ડ કપ જીતનારી દિપ્તી શર્મા, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી સાથે સાથે લૉરા વોલ્વાઈટ અને સોફી એક્લેસ્ટોન જેવા વિદેશી સુપરસ્ટાર્સની સાથે મોટા નામ છે.  મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ કુલ 73 સ્લોટ ભરવાના ઈરાદા સાથે હરાજીમાં પ્રવેશ કરશે, જેમાં 50 ભારતીય અને 23 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
 
WPL 2026 નુ મેગા પ્લેયર ઓક્શન નવી દિલ્હીમાં થશે  
મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝન પહેલા, BCCI મેગા ખેલાડીઓની હરાજી કરી રહ્યું છે. કુલ 277 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ભારતીય ટીમના ઘણા મોટા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વખતે, હરાજી નવી દિલ્હીમાં યોજાઈ રહી છે


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Palash Muchhal- પલાશ મુછલને કેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ? ડોક્ટરે ખુલાસો કર્યો