Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉન્મુક્ત ચંદ પ્રેમમાં 'ક્લિન બોલ્ડ- સમિરન સાથે લગ્ન કર્યા

Unmukat chand
, સોમવાર, 22 નવેમ્બર 2021 (15:52 IST)
Photo : Instagram
પૂર્વ ભારતીય અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદે રવિવારે ફિટનેસ ટ્રેનર સમિરન ખોસલા સાથે લગ્ન કર્યા છે. 28 વર્ષના ઉન્મુક્તે સોશિયલ મીડિયામાં તેના લગ્નની તસવીરો શેર કરી આ અંગે જાણકારી આપી છે. જેમાં તેણે લખ્યું છે કે આજે અમે નિર્ણય લઈ લીધો! 21/11/21 ઉન્મુક્ત ચંદની પત્ની સિમરનનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના દિવસે થયો હતો. તે ઉન્મુક્તથી 5 મહિનો 14 દિવસ નાની છે. સમિરન Buttlikeanapricot કંપનીની ઓનર અને ફાઉન્ડર છે. 28 વર્ષીય ઉન્મુક્ત ચંદ છેલ્લા ઘણા સમયથી સમિરન સાથે રિલેશનશિપમાં હતો. ત્યાર પછી બંને રવિવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ સમારંભમાં તેમણે પોતાના નજીકના દોસ્ત અને સંબંધીઓને જ આમંત્રણ આપ્યું હતું. જેમાં ઉન્મુક્ત અને સિમરને પિંક આઉટફિટ્સમાં લગ્ન કર્યા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MP: રામાયણ એક્સપ્રેસમાં વેટરોને ભગવા વસ્ત્ર પહેરાવતા બબાલ, સંતોએ રેલ મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની આપી ધમકી