વિદેશમાં ટીમ ઈંડિયાની મોટી જીત, પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈંડીજને 318 રનથી હરાવ્યું

ન્યુઝ ડેસ્ક

સોમવાર, 26 ઑગસ્ટ 2019 (11:31 IST)
એંટીગુઆ- ભારતએ બે ટેસ્ટ સીરીજના પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈંડીજને 318 રનથી હરાવી દીધું. રનના અંતરથી વિદેશી ધરતી પર આ ટીમ ઈંડિયાની સૌથી મોટી જીત રહાણેએ મેચમાં 10મા શતક લગાવ્યુ. રહાણેને મેન ઑફ દ મેચ ચૂંટાયુ. 
 
મેચના ચોથા દિવસે ટીમ ઈંડિયાએ બીજી પારીમાં 7 વિકેટ પર 343 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતને કુળ 418 રનનો ટાર્ગેટ મળ્યું હતું અને વેસ્ટઈંડીજને જીત માટે 419 રનનો લક્ષ્ય મળ્યું હતું. 
 
તેના જવાબમાં કોરિયાઈ ટીમ બીજી પારીમાં 100 રન પર ઑલ આઉટ થઈ ગઈ. બીજી પારીમાં ભારતીય બૉલરની સામે કેરેબિયાઈ બેટીંગ પૂર્ણ રૂપથી ધરાશાયી થઈ ગયા. ભારતની તરફથી બીજા પારીમાં જસપ્રીત બુમરાહએ સૌથી વધારે 5 વિકેટ લીધા. 
 
વિદેશી ધરતી પર ટીમ ઈડિયાની તેનાથી પહેલા વર્ષ 2017માં શ્રીલંકાને  304 રનથી હરાવ્યું હતું અને હવે તે રેકાર્ડને પાછળ છોડતા વેસ્ટઈંડીજને 318 રનથી હરાવીને નવું રેકાર્ડ બનાવી લીધું. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સરકારની જાહેરાત બાદ શેરબજારમાં આવી તેજી, sensex 584 અંક ચઢ્યો અને નિફ્ટી 10,972 પર ખુલ્યો