Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2028 ઓલંપિકમાં શામેલ થઈ શકે છે ક્રિકેટ, પ્રયાસમાં ICC

2028 ઓલંપિકમાં શામેલ થઈ શકે છે ક્રિકેટ, પ્રયાસમાં ICC
, મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (13:28 IST)
ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઈસીસી) ક્રિકેટને 2018 ઓલંપિકમાં શામેલ કરવાની દરેક શકય પ્રયાસમાં છે. આ વાતની જાણકારી એમસીસી કૈકેટ સમિતિના ચેયરમેન માઈક ગેટિંગએ આપી છે. ગેટિંગએ આ વાત લાર્ડસમાં આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહનેની તરફથી કરવાની વાત હવાલાથી બોલી છે. 
 
ઈએસઓઈએનક્રિકઈંફોના હવાલાથી લખ્યુ છે ગેટિંગએ કહ્યું "અને મનુ સ્વાહનેથી વાત કરી રહ્યા હયા અને તે આ વાતને લઈને ખૂબ આશામાં છે કે ક્રિકેટને 2018 ઓલંપિક રમતમાં જગ્યા મળી શકે છે. તે પર મજબૂતીથી કામ કરી રહ્યા છે. આ વૈશ્વિક સ્તર પર ક્રિકેટ માટે મોટી વાત હશે. 
 
ગેટિંગએ કહ્યું આ માત્ર બે અઠવાડિયાની વાત થશે ન કે આખા મહીનાની. તેથી તે ટૂર્નામેંટમાંથી થશે. જેમાં બે અઠવાડિયાનો કાર્યક્રમ બનાવવામાં પરેશાનાની નથી આવશે. તાજેતરમાં જાહેરાત કરાઈ હતી કે મહિલા ક્રિકેટને 2022માં થનાર બર્મિઘમ રાષ્ટ્રમંડળ રમતમાં શામેલ કરાશે. ગેટિંગએ કહ્યું કે આવનાર અઠવાડિયામાં આ વાતની તપાસ કરાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં તહેવારોની મોસમમાં શહેર જિલ્લા પોલીસને ઍલર્ટ રહેવા માટેની તાકીદ