Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

શું ઋષભ પંતનો નામ કપાશે, શ્રેયસ અય્યરએ ઉકેલાઈ ચોથા નંબરના સવાલ!

rishbh pant
, સોમવાર, 12 ઑગસ્ટ 2019 (18:41 IST)
વિશ્વ કપ શરૂ થતા પહેલા ટીમ ઈંડિયાની સૌથી મોટી સમસ્યા પ્લેઈંગ ઈલેવનમાં ચોથા નંબરને લઈને હતી. વર્લ્ડ કપના સમયે પણ આ સમસ્યાએ ટીમનો પીછો નહી મૂકયુ. ટૂર્નામેંટ પૂરા થયા પછી ઋષભ પંતને સતત આ ક્રમનો અજમાઈ રહ્યું છે. તેનાથી પહેલા આ જવાબદારી વિજય શંકર અને કેએલરાહુલ પર હતી. પણ જ્યારે હવે પ્રવાસમાં ભારતીય ક્રિકેટની સૌથી મોટી સમસ્યા ઉકેલતી જોવાઈ રહી છે. 
 
પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરનો માનવું છે કે ઋષભ પંત કરતા શ્રેયસ અય્યર એકદિવસીય અંતરરાષ્ટ્રીય મેચમાં ચોથ સ્થાન માટે સારું વિક્લ્પ છે અને ભારતીય મધ્યક્રમમાં તેને સ્થાયી જગ્યા મળવી જોઈએ. એક વર્ષ પછી ભારતીય ટીમમાં જગ્યા બનાવવા અય્યરએ રવિવારે પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટઈંડીજના સામે બીજા વનડેમાં 68 બૉલ માં 71 રનની પારી રમી અને ભારતની 59 રનની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુકેશ અંબાણીએ જાહેરાત કરી તે જિયોની ગીગા ફાઇબર ટૅક્નૉલૉજી શું છે?