Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WTC Final પહેલા વાયરલ થઈ શુભમન ગિલની રોમાંટિક ડેટ

niharika
, મંગળવાર, 6 જૂન 2023 (13:02 IST)
niharika
ટીમ ઈંડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ વખતે લંડનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 (WTC Final) ની ફાઈનલ હરીફાઈની તૈયારી કરી રહ્યા છે. જે 7 જૂનથી ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા શુભમનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ ડેટ પર છે.  શુભમનને લઈને અફવા હતી કે તેઓ ચોરી છુપે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેન્દુલકરની પુત્રી સારા તેંદુલકર (Sara Tendulkar) ને ડેટ કરી રહ્યા છે. જો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં ગિલ સાથે સારા નહી પણ સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર નિહારિકા એનએમ જોવા મળી રહી છે. 

 
જો કે આ કોઈ પ્રોપર ડેટ નહોતી. આ નવી સ્પાઈડરમેન ફિલ્મનુ ફની પ્રમોશનલ શૂટ હતુ.  આ ફિલ્મમાં એક ઈંડિયન સ્પાઈડરમેન છે જેને શુભમન ગિલે અવાજ આપ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ માટે છેલ્લા કેટલાક મહિના શાનદાર રહ્યા છે. પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કર્યુ અને પછી આઈપીએલ 2023માં તેમના બેટમાથી જોરદર રન નીકળ્યા. આવામાં ફેંસને આગામી ડબલ્યુટીસી ફાઈનલમાં પણ યુવા બેટ્સમેન પાસેથી સારા પ્રદર્શનની આશા છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેન દુર્ઘટના: હજુ લાશો શોધી રહ્યા છે લોકો- કોઈનો કોઈ દાવેદાર નથી તો કોઈના ઘણા, DNA Test શરૂ