Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાન રૉયલ્સએ લિસા સ્થાલેકરને યુવા ક્રિકેટરો માટે સલાહકાર નિયુક્ત કર્યુ

રાજસ્થાન રૉયલ્સએ લિસા સ્થાલેકરને યુવા ક્રિકેટરો માટે સલાહકાર નિયુક્ત કર્યુ
, રવિવાર, 28 જુલાઈ 2019 (10:42 IST)
ઈંડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ની ટીમ રાજ્સ્થાન રૉયલ્સએ ઑસ્ટ્રેલિયાઈ મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કપ્તાન લિસા સ્થાલેકરને તેમના જૂનિયર કાર્યક્રમ માટે સલાહકાર નિયુક્ય કર્યું છે. 
 
રાજ્સ્થાન રૉયલ્સએ ઓક્ટોબર 2018માં છોકરાઓ માટે રૉયલ્સ કોલ્ટ્સ અને છોકરીઓ માટે રૉયલ સ્પાકર્સ નામથી તેમના યુવા કાર્યક્રમ શરૂ કર્યું હતું. સ્થાલેકર ચયનિત ખેલાડીઓના સમ્માન સમારોહમાં ભાગ લેવા માટે જયપુર પણ ગયી હતી. 
 
તેમની નવી ભૂમિકામાં સ્થાલેકરને કોલ્ટ્સ અને સ્પાકર્સ માટે વર્ષભરનો કાર્યક્રમ તૈયાર કરવું પડશે જેમાં ઉચ્ચસ્તરીય શિવિર અને ચયનિ ખેલાડીઓ માટે પ્રતિયોગિતાઓ શામેલ છે. તે સ્કૂલ ટૂર્નામેંટનો આયોજન કરશે જેથી  વધારે થી વધારે યુવા ખેલાડી આ રમતમાં જોડાઈ શકે. 
 
જનાવીએ કે મુંબઈમાં જન્મી લિસા ઑસ્ટ્રેલિયાઈ મહિલા ક્રિકેટ ટીમને કપ્તાન રહી છે અને તેમની કપ્તાનીમાં ટીમએ વર્લ્ડ કપ પણ જીત્યુ હતું. અત્યારે તે કમેંટરી પણ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીળી સાડી વાળી ઑફીસરએ હવે લીલી સાડીમાં મચાવ્યુ કહર, સોશિયલ મીડિયા પર મચાવ્યુ ધમાલ