Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ipl 2021 સ્થગિત થયા પછી સંજના ગણેશનના પતિ જસપ્રીત બુમરાહ સાથે શેયર કરી પ્યારી ફોટો

ipl 2021 સ્થગિત થયા પછી સંજના ગણેશનના પતિ જસપ્રીત બુમરાહ સાથે શેયર કરી પ્યારી ફોટો
, રવિવાર, 9 મે 2021 (13:17 IST)
બીસીસીઆઈએ કોરોના વાયરસના કેસ સતત વધ્યા પછી આઈપીએલ 2021ને અત્યારે જ સ્થગિત કરી નાખ્યો. આવુ થતા જ ભારતીય ટીમના તીવ્ર બૉલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન પરત ઘર આવી ગઈ. સંજન આઈપીએલ 2021માં ટીવી એંકરનો કામ કરે છે. ઘરત પરત આવ્યા પછી સંજનાએ બુમરાજની સાથે એક પ્યારી ફોટા શેયર કરી છે. બન્ને કપલની આ ફોટા તેમના ફેંસને ખૂબ પસંદ આવી રહી છે અને તે ખૂબ કમેંટ અને લાઈક્સ કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના દ્વારા કેંદ્ર સરકાર મહિલાઓના ખાતામાં મોકલી રહી છે 5 હજાર રૂપિયા તેને મળશે લાભ