Live - IPl 2021 DC vs RCB- રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCBની શાનદાર જીત 1 રનથી જીત્યો
, મંગળવાર, 27 એપ્રિલ 2021 (23:02 IST)
ઈંડિયન પ્રીમીયર લીગ 2021 ના 22મા મેચમાં દિલ્લી કેપિટ્લ્સ અને રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાનો છે. 172 રનના લક્ષ્ય મેળવા દિલ્લીની શરૂઆત સારી નહી રહી અને ટીમએ 4 વિકેટ ગુમાવીને 100 રનથી વધારે બનાવી લીધા છે. હેટમાયર અને ઋષભ પંત ક્રીજ પર છે. 33 દડામાં 64 રન જોઈએ.
- 19 ઓવર પછી સ્કોર 158/4. જીત માટે 1 ઓવરમાં 14 રનની જરૂર છે.
11:08 PM, 27th Apr
- 18 ઓવર પછી સ્કોર 144/4 . આ ઓવરમાં 21 બનાવ્યા.
- 17 ઓવર પછી સ્કોર 125/4 જીત માટે 18 દડામાં 46 રનની જરૂર
10:57 PM, 27th Apr
- 16 ઓવર પછી સ્કોર 116/4 જીત માટે 56 રન 24 દડામાં જોઈએ.
- 15 ઓવર પછી સ્કોર 111/4 હેટમાયર 15 અને ઋષભ પંત 37 રન બનાવીને રમી રહ્યા છે.
-172 રનના લક્ષ્ય મેળવા દિલ્લીની શરૂઆત સારી નહી રહી અને ટીમએ 4 વિકેટ ગુમાવીને 100 રનથી વધારે બનાવી લીધા છે. હેટમાયર અને ઋષભ પંત ક્રીજ પર છે. 33 દડામાં 64 રન જોઈએ.
10:43 PM, 27th Apr
- 13 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 95/4 માર્ક્સ સ્ટોયનિસ પવેલિયન ભેગા થયા
- 12 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 81/3 માર્ક્સ સ્ટોયનિસ 22 અને ઋષભ પંત 24 રન બનાવીને રમી રહ્યા છે.
- 10 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 62/3 માર્ક્સ સ્ટોયનિસ 6 અને ઋષભ પંત 21 રન બનાવીને રમી રહ્યા છે. દિલ્લીને 10 ઓવરમાં જીતવા માટે 110 રન જોઈએ.
- 9 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોઅ 53/3 માર્ક્સ સ્ટોયનિસ 4 અને ઋષભ પંત 14 રન બનાવીને રમી રહ્યા છે.
10:20 PM, 27th Apr
- 8 ઓવર પછી સ્કોર છે 54/3. માર્કસ સ્ટોયોનિસ 3 અને ઋષભ પંત 14 પર રમી રહ્યા છે
- 3.3 ઓવરમાં મોહમ્મદ સિરાજની દડા પર સ્ટીવ સ્મિથએ થંબાવ્યો એબી ડીવિલિયર્સને કેચ. સ્મિથ માતર 4 રન બનાવીને થયા આઉટ. નવા બેટ્સમેન કેપ્ટન ઋષભ પંત ક્રીજ પર આવ્યા છે.
09:43 PM, 27th Apr
- 2 ઓવર પછી દિલ્લી કેપિટલ્સનો સ્કોર23/0 પૃથ્વી શૉ 13, શિખર ધવન 6 રન બનાવીને રમી રહ્યા છે. ડેનિયલ સેમ્સએ તેમના પ્રથમ ઓવરમાં 7 રન ખર્ચ્યા.
- દિલ્લી કેપિટલ્સની પારીની શરૂઆત ધવન અને પૃથ્વી શૉની સલામી જોડી ક્રીજ પર
- 15 ઓવર પછી સ્કોર છે 114/4. રજત પાટીદાર 31 બનાવીને આઉટ થયા.
14 ઓવર પછી સ્કોર 106/3 રજત પાટીદાર 30 અને એબી ડીવીલિયર્સ 28 રન બનાવીને રમી રહ્યા છે. ઈશાંતએ ચોથા ઓવરથી રજતએ એક સિક્સ સાથે 11 ન બનાવ્યા.
13 ઓવર પછી સ્કોર 87/3 એબી ડિવિલયર્સ 12 અને રજત પાટીદાર 20 રન બનાવીને રમી રહ્યા છે.
08:14 PM, 27th Apr
- 8.3 ઓવર પછી સ્કોર 60/3 ગ્લેમ મેક્સવેલ 25 રન બનાવીને આઉટ થયા
- 6 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 36/2 ગ્લેન મેક્સવેલ 5 અને રજત પાટીદાર 1 રન બનાવીને રમી રહ્યા છે. પાવરપ્લે પૂર્ણ રૂપથી દિલ્લીના બૉલરના નામ રહ્યો છે. રહતની પાસે આજે સારું અવસર છે એક મોટી પારી રમીને તેમની કુશળતાથી દરેક કોઈને ઓળખ મેળવવા.
07:49 PM, 27th Apr
- 4 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCB નો સ્કોર 30/2 વિરાટ કોહલી 12 રન બનાવીને આઉટ, દેવદત્ત પડીક્કલ 17 રન બનાવીને આઉટ થયા.
- 2 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 16/0 વિરાટ કોહલી 6 અને દેવદત્ત પડીક્કલ 10 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાએ તેમના પ્રથમ ઓવરમાં 10 રન આપ્યા.
- બેંગ્લોરની તરફથી પારીની શરૂઆય કરવા કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્ક્લની જોડી મેદન પર ઉતરી છે. દિલ્લીની તરફથી પ્રથમ ઓવર ઈશાંત શર્મા ફેંકી રહ્યા છે.
07:08 PM, 27th Apr
દિલ્લી કેપિટલ્સએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો ફેસલો કર્યો