Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2021- DC Vs PBKS- દિલ્લી કેપિટલ્સની 7 વિકેટથી શાનદાર જીત

IPL 2021- DC Vs PBKS- દિલ્લી કેપિટલ્સની 7 વિકેટથી શાનદાર જીત
, રવિવાર, 2 મે 2021 (22:53 IST)
આઈપીએલ 2021નો 29મો મેચ રવિવારે પંજાબ કિંગ્સ ઈલેવન અને દિલ્લે કેપિટલ્સ વચ્ચે રમાયું છે. આ મેચ અહમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. 17.4 પર દિલ્લી કેપિટલ્સએ 167 રનનો લક્ષ્ય હાસલ કરી લીધું. દિલ્લીએ પંજાબને7 વિકેટથી હરાવ્યું. ધવનએ નૉટઆઉટ 69 રન બનાવ્યા. પ્રથમ બેટીંગ કરતા પંજાબ 6 વિકેટના નુકશાન પર 166 રન બનાવ્યા 
 
 

10:50 PM, 2nd May
14 ઓવર પછી દિલ્લી કેપિટલ્સનો સ્કોર બે વિકેટના નુકશાન પર 126 રન છે. 16.2 ઓવરમાં ઋષભ પંત 14 રન બનાવીને આઉટ થયા.  11 રન બનાવીને પંતએ મયંક અગ્રવાલને કેચ કરાયો. જીતવા માટે 19 બૉલમાં 19 રનની જરૂર છે 

10:38 PM, 2nd May
દિલ્લી કેપિટલ્સને બીજો ઝટકો સ્ટીવ સ્મિથ આઉટ થયા 
13મા ઓવરની આખરે બૉલ પર મેરેડુથએ સ્મિથને 24 રન પર આઉટ કરી નાખ્યુ છે. દિલ્લીને 42 બૉલમાં 36 રન જોઈએ. 12 ઓવર પછી એક વિકેટના નુકશાન પર 106 રન છે. 

10:06 PM, 2nd May
7 ઓવરની પ્રથમ બૉલ પર હરપ્રીત બરારએ પૃથ્વી શૉને 39 રન ક્લીન બોલ્ડ કરી દીધું. શિખર ધવન અને પૃથ્વી શૉ 39 રન બનાવીને રમી રહ્યા છે. ક્રિસ જોર્ડનના ઓવરમાં 17 રન આવ્યા. 

09:31 PM, 2nd May
દિલ્લી કેપિટલ્સની પારી શરૂ. ક્રીજ પર પૃથ્વી શૉ અને શિખર ધવનની સલામી જોડી -1 ઓવર પછી સ્કોર 9/0 

09:29 PM, 2nd May
મયંકએ રમી કપ્તાની પારી પંજાબએ રાખ્યુ 167 રનોનો લક્ષ્ય. મયંક અગ્રવાલ 99 રન બનાવીને નૉટઆઉટ રહ્યા. 


09:05 PM, 2nd May
18મા ઓવરની બીજી બૉલ પર આવેશ ખાનને 4 રન પર આઉટ કર્યો. 19મા ઓવરમાં ક્રિસ જોર્ડન 2 રન બનાવીને કેચ આઉટ થયા. દિલ્લી કેપિટલ્સનો સ્કોર 
143/6 

08:37 PM, 2nd May
મયંક અગ્રવાલ અને ડેવિડ મલાન પારી સંભાળીને રમી રહ્યા હતા. તેને 87/3 રનો સ્કોર ઉભો કર્યો હતો. 13મા ઓવરની પ્રથમ બૉલ ડેવિડ મલાન ક્લીન બોલ્ડ  થયા. 13મા ઓવરની ત્રીજી બૉલમાં દીપક હુડ્ડા 1 રન બનાવીને રન આઉટ થયા. સ્કોર છે 88/4 
 

08:26 PM, 2nd May
- 11 ઓવર પછી પંજાન કિંગ્સનો સ્કોર 72/2
- 7 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટના નુકશાન પર 47 રન છે. મયંક અગ્રવાલ અને ડેવિડ મલાન 3 રન બનાવીને રમી રહ્યા છે. ચોથા ઓવરની ત્રીજી બૉલ પર કગીસો રબાડાએ પ્રભાસિમરન સિંહને 12 રન પર આઉટ કરી નાખ્યુ છે. 6મા ઓવરની બીજી બૉળ પર રબાડાએ ક્રિસ ગેલને આઉટ કરી નાખ્યુ. ગેલએ 13 રન બનાવ્યા. 

07:54 PM, 2nd May
- 4 ઓવર પછી ત્રીજી બૉલ પર કગીસો રબાડાએ પ્રભાસિમરન સિંહને 12 રન પર આઉટ કરી નાખ્યુ છે. ચાર ઓવર પછી એક વિકેટના નુકશાન પર પંજાબ કિંગ્સનો સ્કોર 18 રન છે. 
-2 ઓવર પછી પંજાબ કિંગ્સ સ્કોર વગર નુકશાન 6 રન છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું 'દીદી ઓ દીદી' એ બગાડ્યો મોદીનો ખેલ? જાણો- કેવી રીતે ભગવા પર ભારે પડી મમતા