Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત પરત ફરતી વખતે ફસાયેલો હાર્દિક પંડ્યા, એરપોર્ટ પરથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત

ભારત પરત ફરતી વખતે ફસાયેલો હાર્દિક પંડ્યા, એરપોર્ટ પરથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત
, મંગળવાર, 16 નવેમ્બર 2021 (08:46 IST)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના કરિયરમાં ખૂબ જ ઓછા સમયમાં સફળતા મેળવી છે. હાર્દિક પંડ્યા લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતો છે. હાર્દિક પંડ્યાએ ખૂબ જ ઓછા સમયમાં વિશ્વ ક્રિકેટમાં ઘણી સંપત્તિ અને ખ્યાતિ મેળવી છે. હાર્દિક પંડ્યા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે કસ્ટમ વિભાગે તેની 5 કરોડની કિંમતની બે ઘડિયાળો જપ્ત કરી છે. 
 
શા માટે હાર્દિક પંડ્યાની ઘડિયાળ જપ્ત કરવામાં આવી?
હાર્દિક પાસે આ ઘડિયાળોનું બિલ નહોતું અને તેણે ઘડિયાળો જાહેર પણ કરી ન હતી. આ પછી કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની બે ઘડિયાળો જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે હાર્દિકને મોંઘી ઘડિયાળોનો ઘણો શોખ છે. થોડા મહિનાઓ પહેલા, તેણે Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી છે, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

‘વેજ’ ગુજરાત, એ જ ગુજરાત:જાહેરમાં નૉનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય