Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WPL 2023: દિલ્હી કેપિટલ્સે વધાર્યું મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન, યુપીની ડબલ ધમાલ, RCB ટુર્નામેન્ટમાંથી બહાર

delhi capitals
, મંગળવાર, 21 માર્ચ 2023 (08:06 IST)
WPL 2023: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લીગ રાઉન્ડની માત્ર છેલ્લી બે મેચો બાકી છે. સોમવારે બે મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન વધી ગયું છે. બીજી તરફ યુપી વોરિયર્સની જીતના કારણે આરસીબીને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. સિઝનની પ્રથમ પાંચ મેચ હારી ચૂકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નોકઆઉટનો રસ્તો પહેલેથી જ મુશ્કેલ બની ગયો હતો. જે બાદ ટીમે બે બેક ટુ બેક મેચ જીતી અને કેટલાક નવા સમીકરણો રચાયા. પરંતુ યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને 3 વિકેટે હરાવીને એક નહીં પરંતુ બે ટીમોને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. યુપીની ડબલ ધમાલ સાથે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ટોચની ત્રણ ટીમો ફાઇનલિસ્ટ બની ગઈ છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Idi Amin- ઈદી અમીન, જેણે તેની પત્નીના પ્રેમીનું માથું ફ્રીજમાં રાખ્યું અને માનવ માંસનો સ્વાદ ચાખ્યો; આદમખોર શાસક