Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Idi Amin- ઈદી અમીન, જેણે તેની પત્નીના પ્રેમીનું માથું ફ્રીજમાં રાખ્યું અને માનવ માંસનો સ્વાદ ચાખ્યો; આદમખોર શાસક

Idi Amin- ઈદી અમીન, જેણે તેની પત્નીના પ્રેમીનું માથું ફ્રીજમાં રાખ્યું અને માનવ માંસનો સ્વાદ ચાખ્યો; આદમખોર શાસક
, સોમવાર, 20 માર્ચ 2023 (18:47 IST)
દુનિયામાં એવી ઘણી મિશાલ છે જયારે માનવ આદમખોર થઈને માનવનુ જ માંસ ખાવા લાગે. પણ માનવી તારીખમાં પહેલીવાર એવુ થયુ જ્યારે દેશનુ રાષ્ટ્રપતિ આદમખોર જ ગયો. આ વાર્તા તે  આદમખોર રાષ્ટ્રપતિની છે જે માંસ ખાતો હતો માનવનુ માંસ. તે માત્ર માનવનુ મંસ જ નથી ખાતો હતો પણ જેનો માંસ ખાતો હતો તેમના માથાને તેમના ફ્રીઝમાં રાખી પણ લેતો હતો અને રાષ્ટ્ર્પતિની ગાદી પર બેસીને તે આ ગંદી હરકતો વર્ષો સુધી કરતો રહ્યો. 
 
જ્યારે આ વાત બહાર આવી તો લોકોએ તેને હેવાન, શૈતાન અને અફ્રીકાનુ હિટલર કહ્યુ, પણ દુનિયા તેના વિશે વિચારી રહી તેનાથી તેને અંતર નથી પડ્યુ. નામ હતો તેનો ઈદી અમીન (Idi Amin) અને તે હતો (Africa) ના એક નાના દેશ યુગાંડા (Uganda)નુ રાષ્ટ્રપતિ. ઈદી અમીન પર તે સિવાય 6 લાખ લોકોનુ મર્ડર કરવાના પણ 
અરોપ લાગ્યુ. તે ખરાબ હતો, ક્રૂર હતો,  આ તેમના દેશના લોકો જાણતા હતા પણ ક્યારે કોઈએ તેમની સામે આવાઝ નથી ઉપાડી. 
 
જાણો છો શા માટે કારણ કે એક વાર કેટલાક લોકોએ તેમની સામે આવાજ ઉઠાવી હતી અને તેણે પહેલા લાકડાના થાંભલા સાથે ખુલ્લેઆમ બાંધી, પછી તેમના મોં પર કાળું કપડું લપેટીને ગોળીઓ વડે ગોળીબાર કર્યો. આ મૃતદેહોને ટ્રકમાં ભરીને માનવભક્ષી ઈદી અમીનને મોકલ્યા હતા, કહેવાય છે કે તે લાશથી તેમણે તેમની ભૂખ સંતોષી
 
તમારા મગજમાં સવાલ આવી રહ્યુ હશે કે માનવ માંસ ખાનાર એક દરિંદો એક દેશનુ રાષ્ટ્રપતિ કેવી રીતે બની ગયો. તો સાંભળો આદમખોર ઈદી અમીનના રાષ્ટ્રપતિ બનવાની વાર્તા રોચક છે તેટલી ખૂની પણ છે આ એક સેનાના રસોઈયાથી એક દેશના રાષ્ટ્રપતિ બનવાની વાર્તા છે. યુગાંડાની સેનામાં ઈદી અમીન એક સરળ રસોઈયા, અમીન ખૂબ જ હોંશિયાર અને ભયંકર મગજનો હતો પરંતુ તેની તરક્કીનું પ્રથમ પગલું તેનું શૈતાની શરીર હતું. 
 
ઈદી અમીનનુ કદ હતો 6 ફુટ 4 ઈંચ અને તેમનો વજન હતો 60 કિલો. તેમના શરીરમાં જાનવરની જેમ તાકાત હતી અને તેમની તાકાતને તેમણે બનાવ્યો હથિયાર. સેનાની 
 
નોકરીના દરમિયાન તેમણે બોક્સિંગને તેમનો જરિયર બનાવ્યો. તે આખા નવ વર્ષ સુધી સતત યુગાંડાના નેશનલ ચેંપિયન રહ્યો અને તેના કારણે તેને સેનામાં પ્રમોશન 
 
મળતા રહ્યુ. ઈદી અમીનને બળવાખોરોને કચડી નાખવામાં ખૂબ આનંદ થતો હતો, અમીન યુગાન્ડાની સરકાર સામેના કોઈપણ બળવાને ખૂબ જ લોહિયાળ રીતે કચડી નાખતા 
 
હતા. 
 
કહે છે કે આ સમયમાં ઈદી અમીનના મોઢામાં માનવના લોહી, તે તેમના દુશ્મનોને પોતે તેમના હાથથી મારતો હતો અને પછી તેમના શરીરના ભાગને ખાઈ જતો. પણ તે 
 
સમયમાં આ હકીકતને કોઈ નથી જાણતો. 
 
પણ બીજા ક્રૂર શાસકોથી આ જુદો તેથી હતો કારણ કે આ માનવના માંસ ખાવુ પસંદ કરતો હતો. આટલુ જ નહી તેમના ફ્રીઝમાં માનવના કપાયેલા માથા પણ મળ્યા હતા આ 
 
કારણે અમીનને 'મેડ મેન ઓફ આફ્રિકા' પણ કહેવામાં આવતું હતું. 
 
તેના ફ્રિજમાંથી મનુષ્યના અન્ય અંગો પણ મળી આવ્યા હતા. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે તેને માનવ માંસ ખાવાનો ખૂબ શોખ હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાંગોદરમાં નેપાળી યુવકને ચોર સમજીને લોકોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો