Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

ક્રિકેટર રૈનાના પિતાનું નિધન

Cricketer Raina's father dies
, રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (17:05 IST)
સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈનાનું રવિવારે અવસાન થયું. લાંબા સમયથી કેન્સરથી પીડિત ત્રિલોક ચંદ રૈનાની તબિયત ડિસેમ્બરથી વધુ ખરાબ થઈ ગઈ હતી. સુરેશ રૈના ગાઝિયાબાદમાં રહેતા તેમના પિતાની સેવામાં વ્યસ્ત હતા.
 
રવિવારે ગાઝિયાબાદના રાજનગરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ક્રિકેટ જગત ખૂબ જ શોકમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંતિમ યાત્રા પર લતા દી, ઘરથી શિવાજી પાર્કથી લઈ જવાઈ રહ્યો પાર્થિવ શરીર