Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Earthquake news : દિલ્હી-NCR, જમ્મૂ-કાશ્મીર સહિત દેશના અનેક હિસ્સામાં ભૂકંપના ઝટકા. રિક્ટર સ્કેલ પર 5.7 માપી ગઈ તીવ્રતા

Earthquake news : દિલ્હી-NCR, જમ્મૂ-કાશ્મીર સહિત દેશના અનેક હિસ્સામાં ભૂકંપના ઝટકા. રિક્ટર સ્કેલ પર 5.7 માપી ગઈ તીવ્રતા
નવી દિલ્હીઃ , શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (11:44 IST)
દિલ્હી-એનસીઆર  સહિત દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા(Earthquake in India) અનુભવાયા છે. ભૂકંપ સવારે લગભગ 10 વાગે આવ્યો (tremors in Delhi). દિલ્હી-એનસીઆરમાં લોકોએ લગભગ 15-20 સેકન્ડ સુધી ધરતી પર કંપન અનુભવ્યું. જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશમાં હતું.

કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ 

 
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 10:45 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ પર ભૂગર્ભમાં 181 કિલોમીટરની ઊંડાઈએ હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વસંત પંચમી એટલે વણજોયું મૂહુર્ત, 4 મહાનગરોમાં 7 હજારથી વધુ લગ્ન, બેંકેટ હોલ, ફાર્મ હાઉસ થયા ફૂલ